વાપીમાં ભારે વરસાદથી જળબંબાકાર, દુકાનોમાં પાણી ઘૂસ્યા, વેપારીઓને હાલાકી; આજે 9 જિલ્લામાં YELLOW ALERT.
Published on: 25th July, 2025
રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી બાદ વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદથી વાપીના અનેક વિસ્તારો જળમગ્ન થયા છે, વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. આજે 9 જિલ્લામાં YELLOW ALERT અપાયું છે. રાજ્યમાં ડિપ્રેશન સિસ્ટમ સક્રિય છે અને 46% વધુ વરસાદ નોંધાયો છે. અંબાલાલ પટેલે 6થી 10 ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી કરી છે.

Published on: July 25, 2025