ટ્રમ્પના Tariffs: બ્રાઝીલ બાદ ભારત પર 500% ટૈરિફની શક્યતા, રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પની ચાલ?.
ટ્રમ્પના Tariffs: બ્રાઝીલ બાદ ભારત પર 500% ટૈરિફની શક્યતા, રશિયા પર દબાણ લાવવા ટ્રમ્પની ચાલ?.
Published on: 10th July, 2025

બ્રિક્સ દેશ બ્રાઝીલ પર ડોનાલ્ડ ટ્રમ્પે 50% ટૈરિફ લગાવ્યો, હવે રશિયા પર કાબૂ માટે ભારતને નિશાન બનાવ્યું છે. USની નીતિઓ પ્રયત્ન કરતી દેખાય છે. ટ્રમ્પ આ બિલનું સમર્થન કરે છે, જે ભારત માટે મુશ્કેલી સર્જી શકે છે. રશિયા પાસેથી તેલ ખરીદવા બદલ ભારત અને ચીન પર 500% ટૈરિફ લાગી શકે છે, કારણ કે તેઓ યુક્રેનને મદદ નથી કરતા.