લગભગ ૧૨ કંપનીઓએ IPO દ્વારા લગભગ રૂ. ૧૦,૦૦૦ કરોડ ભેગા કર્યા.
Published on: 25th July, 2025
અમદાવાદ: જુલાઈ મહિનો IPO માટે સારો રહ્યો છે. લગભગ ૧૨ કંપનીઓએ તેમના IPO દ્વારા રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે. આ પહેલાં ડિસેમ્બર ૨૦૨૪માં ૧૫ કંપનીઓએ રૂ. ૨૫,૪૩૯ કરોડ ભેગા કર્યા હતા.
લગભગ ૧૨ કંપનીઓએ IPO દ્વારા લગભગ રૂ. ૧૦,૦૦૦ કરોડ ભેગા કર્યા.

અમદાવાદ: જુલાઈ મહિનો IPO માટે સારો રહ્યો છે. લગભગ ૧૨ કંપનીઓએ તેમના IPO દ્વારા રૂ. ૧૦,૦૦૦ કરોડથી વધુ ભંડોળ એકત્ર કર્યું છે. આ પહેલાં ડિસેમ્બર ૨૦૨૪માં ૧૫ કંપનીઓએ રૂ. ૨૫,૪૩૯ કરોડ ભેગા કર્યા હતા.
Published on: July 25, 2025