હિમાલિયા મોલ પાર્કિંગમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા, LCB દ્વારા કાર્યવાહી.
હિમાલિયા મોલ પાર્કિંગમાંથી વિદેશી દારૂ સાથે બે શખ્સ ઝડપાયા, LCB દ્વારા કાર્યવાહી.
Published on: 15th December, 2025

ભાવનગરના હિમાલિયા મોલના પાર્કિંગમાંથી લોકલ ક્રાઈમ બ્રાન્ચે વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા. દારૂનો જથ્થો શિવાજી સર્કલ પાસે આપવાનો હતો. પોલીસે વિદેશી દારૂ, કાર અને મોબાઈલ મળીને કુલ રૂ. 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. LCB સ્ટાફે બાતમીના આધારે Maruti Suzuki Swift ડિઝાયર કારને ઝડપી પાડી.