દિલ્હીના ખરાબ હવામાનથી શાળાઓ, ઓફિસો અને સુપ્રીમ કોર્ટ પર અસર, VIDEO CONFERENCE દ્વારા સુનાવણીનો આદેશ.
દિલ્હીના ખરાબ હવામાનથી શાળાઓ, ઓફિસો અને સુપ્રીમ કોર્ટ પર અસર, VIDEO CONFERENCE દ્વારા સુનાવણીનો આદેશ.
Published on: 15th December, 2025

દિલ્હીમાં પ્રદૂષણ વધતા સુપ્રીમ કોર્ટે VIDEO CONFERENCEથી સુનાવણી કરવા જણાવ્યું. ગાઢ ધુમ્મસને લીધે દૃશ્યતા શૂન્ય થઈ છે, AQI 600 સુધી પહોંચ્યો. GRAP-4 લાગુ કરાયો છે. નોઈડા અને ગાઝિયાબાદમાં ધોરણ 5 સુધી ONLINE વર્ગો ચાલુ કરાયા અને 6 થી 9 અને 11 ના વર્ગો HYBRID MODEમાં ચાલુ રહેશે.