સિડની હત્યાકાંડ કરનારનું Pakistan કનેક્શન ખુલ્યું, જેમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો.
સિડની હત્યાકાંડ કરનારનું Pakistan કનેક્શન ખુલ્યું, જેમાં આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો.
Published on: 15th December, 2025

સિડનીના બોન્ડી બીચ પર આશરે 2,000 લોકો પર અંધાધૂંધ ગોળીબાર થયો, જેમાં 40 ઘાયલ થયા. NSW પોલીસે એક આતંકવાદીને સ્થળ પર જ મારી નાખ્યો. નવીદ અકરમ પાકિસ્તાનના લાહોરનો રહેવાસી હોવાનું જણાયું છે અને તે સિડનીમાં અલ-મુરાદ ઇન્સ્ટિટ્યૂટમાં વિદ્યાર્થી હતો. પોલીસે બોન્ડી બીચ પર પાર્ક કરેલા વાહનમાંથી એક વિસ્ફોટક ઉપકરણ પણ શોધી કાઢ્યું. આ હુમલાને આતંકવાદી હુમલો જાહેર કરવામાં આવ્યો છે.