ડોનાલ્ડ ટ્રમ્પની દવાઓ પર 200% ટેરિફ લાદી ભારતને મોટો ફટકો આપવાની યોજના.
ડોનાલ્ડ ટ્રમ્પની દવાઓ પર 200% ટેરિફ લાદી ભારતને મોટો ફટકો આપવાની યોજના.
Published on: 03rd September, 2025

અમેરિકાના પ્રમુખ Donald Trump ભારતીય ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને ફટકો આપવા માટે દવાઓ પર 200% કે તેથી વધુ ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છે. આ નિર્ણયથી ભારતીય નિકાસકારોને મોટું નુકસાન થશે. બીજી તરફ, ટેરિફ વિવાદ વચ્ચે પણ ભારતને અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરારની આશા છે અને ભારત વાટાઘાટો કરી રહ્યું છે. Trump ટેક્નોલોજી કંપનીઓને પણ ભારતના બદલે અમેરિકામાં રોકાણ કરવા દબાણ કરી રહ્યા છે.