GST ઘટવાથી કેન્સર સહિત 33 દવાઓ સસ્તી: મહિને આટલા રૂપિયાની બચત થશે.
GST ઘટવાથી કેન્સર સહિત 33 દવાઓ સસ્તી: મહિને આટલા રૂપિયાની બચત થશે.
Published on: 04th September, 2025

GST કાઉન્સિલની બેઠક બાદ, 33 જીવનરક્ષક દવાઓ પર GST 12% થી ઘટાડીને ઝીરો કરાયો, જેમાં કેન્સરની દવાઓ પણ સામેલ છે. અન્ય દવાઓ પર પણ GST 12% થી ઘટીને 5% થયો છે. Daratumumab, Alectinib અને Osimertinib જેવી દવાઓ સસ્તી થવાથી દર્દીઓને મહિને 15 થી 50 હજાર સુધીની બચત થશે.