Gold Price Today: રેકોર્ડ હાઇથી સોનું સરક્યું, GST રિફોર્મ બાદ ભાવ ઘટ્યા, લેટેસ્ટ કિંમત જાણો.
Gold Price Today: રેકોર્ડ હાઇથી સોનું સરક્યું, GST રિફોર્મ બાદ ભાવ ઘટ્યા, લેટેસ્ટ કિંમત જાણો.
Published on: 04th September, 2025

દેશમાં સોના ચાંદીના ભાવમાં વધઘટ, GST કાઉન્સિલની બેઠકની શેરમાર્કેટ પર અસરથી ભાવ ઘટ્યા. 4 સપ્ટેમ્બરના રોજ સોનાનો ભાવ ઘટ્યો, જે 1,06,860 રૂપિયા છે, જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 97,950 રૂપિયાથી ઉપર છે. ચાંદીનો ભાવ 1,27,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. નિષ્ણાંતોના મતે GST સુધારાઓથી સોના-ચાંદીની માંગ વધશે, વ્યાજ દરમાં ઘટાડાની શક્યતાથી લોકો સોનાને સલામત વિકલ્પ માને છે.