GST: નવરાત્રીથી દૂધ, ભુજિયા, ફૂટવેર, ડ્રાયફ્રુટ, શેમ્પૂ સસ્તા થશે?.
Published on: 04th September, 2025
3 સપ્ટેમ્બરના રોજ મળેલી GST કાઉન્સિલની બેઠકમાં લેવાયેલા નિર્ણયથી નવરાત્રીથી દૂધ, ભુજિયા, શેમ્પૂ જેવી રોજિંદી વસ્તુઓ સસ્તી થશે. UHT milk કરમુક્ત રહેશે. કન્ડેન્સ્ડ મિલ્ક, માખણ, ઘી, પનીર પરનો કર ઘટશે. ડ્રાયફ્રુટ પર 5% ટેક્સ લાગશે. ફૂટવેર અને કપડાં પર GST 12% થી ઘટાડીને 5% કરવામાં આવશે. જો કે, સિગારેટ જેવી વસ્તુઓ પર કર વધશે.

Published on: September 04, 2025