GST: ઐતિહાસિક સુધારાથી ગ્રાહકોને રાહત, નાના વેપારીઓને બળ અને અર્થવ્યવસ્થાને નવી દિશા આપશે.
Published on: 04th September, 2025
CAT મુજબ, આ પગલાં કર માળખાને સરળ બનાવશે, નાગરિકોને રાહત, નાના વેપારીઓને બળ આપશે અને ભારતની અર્થવ્યવસ્થાને નવી દિશા આપશે. પ્રવીણ ખંડેલવાલે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. 400થી વધુ વસ્તુઓ પર GST દર ઘટવાથી સામાન્ય નાગરિકના જીવનમાં નાણાં બચશે અને વેપાર મજબૂત બનશે. SBI રિપોર્ટ મુજબ આ સુધારાઓથી ઘરેલું ખર્ચ વધશે. સરકારના વીમા સેવાઓને GSTમાંથી મુક્ત કરવાના નિર્ણયને CATએ આવકાર્યો. આર્થિક પ્રવૃત્તિમાં પણ ઉછાળો આવશે.

Published on: September 04, 2025