ઉત્તર કોરિયા: કીમ-ટ્રમ્પ મૈત્રી સ્વીકાર્ય, પરંતુ પરમાણુ શસ્ત્રો બનાવવાનું ચાલુ રહેશે.
Published on: 29th July, 2025
કીમ-જોંગ-ઊનનાં બહેને રાજદ્વારી ગતિ વિધી ફગાવી દીધી. તેમણે કહ્યું કે, અમેરિકાએ ઉત્તર કોરિયાને પરમાણુ સત્તા તરીકે સ્વીકારવું જોઈએ. ડોનાલ્ડ ટ્રમ્પે કીમ-જોંગ-ઊન સાથેના અંગત સંબંધોને યાદ કર્યા હતા. કીમ-યો-જોંગે કહ્યું કે, વોશિંગ્ટને પહેલાં ઉત્તર કોરિયાને પરમાણુ સત્તા તરીકે સ્વીકારવું જોઈએ, પછી જ મંત્રણા થઈ શકે. તેઓ નવો અભિગમ અપનાવવા માગે છે.

Published on: July 29, 2025