થાઈલેન્ડમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 9 લોકોના મોત.
થાઈલેન્ડમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ, 9 લોકોના મોત.
Published on: 30th July, 2025

થાઈલેન્ડના સુફાન બુરી પ્રાંતમાં ફટાકડા ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થતા 9 લોકોના મોત થયા. બે લોકો ઈજાગ્રસ્ત થયા. મુએઆંગ જિલ્લામાં બેંગકોકના ઉત્તરમાં બન ફો સબડિસ્ટ્રિક્ટમાં આ વિસ્ફોટ થયો. વિસ્ફોટ સ્થાનિક સમય અનુસાર સવારે 11 કલાકે થયો હતો. આ ઘટનાથી ભારે અફરાતફરી મચી ગઈ હતી.