ટ્રમ્પના ટેરિફ પર ભારતની પ્રતિક્રિયા: દેશના હિત માટે જરૂરી પગલાં લેવાશે. (Trump tariff)
ટ્રમ્પના ટેરિફ પર ભારતની પ્રતિક્રિયા: દેશના હિત માટે જરૂરી પગલાં લેવાશે. (Trump tariff)
Published on: 30th July, 2025

અમેરિકાના (US) પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ જાહેરાત બાદ દિલ્હીએ વોશિંગ્ટન ડી.સી. સાથે ટ્રેડ ડીલ અંગે ખેડૂતો, ઉદ્યોગ સાહસિકો અને MSMEના હિતોની રક્ષા માટે આકરાં પગલાં ભરવાની વાત કરી. ભારત સરકારે રાષ્ટ્રીય હિતો માટે તમામ જરૂરી પગલાં ભરવાની ખાતરી આપી છે, જે બ્રિટન સાથેના કરારમાં પણ જોવા મળ્યું હતું.