અજબ-ગજબઃ મહિલાએ ચોરીથી 315 કરોડ કમાયા, જાપાની અબજોપતિની કાવડયાત્રા અને સોનાથી મઢેલું બર્ગર.
અજબ-ગજબઃ મહિલાએ ચોરીથી 315 કરોડ કમાયા, જાપાની અબજોપતિની કાવડયાત્રા અને સોનાથી મઢેલું બર્ગર.
Published on: 31st July, 2025

જાપાની અબજોપતિ પ્રોપર્ટી છોડી શિવભક્ત બન્યા, મહિલાએ ચોરી કરીને 315 કરોડની કમાણી કરી. દુનિયાનું સૌથી મોંઘું બર્ગર, જેના પર સોનાની પરત ચઢેલી હોય છે અને વિશ્વની સૌથી ટૂંકી કોમર્શિયલ ફ્લાઇટ તેમજ ડ્રોનની મદદથી ચીનમાં નવો વિશ્વ રેકોર્ડ બનાવવામાં આવ્યો હતો.