રશિયાના દૂર પૂર્વમાં 8.8નો ભૂકંપ, સુનામીની ચેતવણી: જાપાન અને હવાઈમાં સ્થળાંતર.
Published on: 30th July, 2025
રશિયાના કામશ્યતકા દ્વિપકલ્પમાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ આવતા 13 ફીટ ઊંચા સુનામી મોજાં ઉછળ્યાં. કેટલાય મકાનો તૂટી ગયા અને તિરાડો પડી. પેસિફિક ટોક્યો અને પશ્ચિમ યુ.એસ.માં સુનામીની ચેતવણી આપવામાં આવી. જાપાન અને હવાઈમાં લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.

Published on: July 30, 2025