ટ્રમ્પે ભારતના દુશ્મન સાથે ઓઈલ ડીલ કરી, કહ્યું ભારત પણ ખરીદી શકે છે.
ટ્રમ્પે ભારતના દુશ્મન સાથે ઓઈલ ડીલ કરી, કહ્યું ભારત પણ ખરીદી શકે છે.
Published on: 31st July, 2025

US પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાન સાથે ટ્રેડ ડીલ કરી, જેમાં સાઉથ કોરિયાથી આવતા સામાન પર 15% ટેરિફ લગાવવામાં આવશે. અમેરિકન પ્રોડક્ટ્સ પર કોઈ ટેક્સ નહીં લાગે. આ જાણકારી ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા દ્વારા શેર કરી છે. આ ડીલ ભારત માટે ચિંતાજનક હોઈ શકે છે.