અમેરિકાના 25% ટેરિફથી ભારતના હીરા-ઝવેરાતની નિકાસને મોટો ફટકો પડવાની શક્યતા.
Published on: 31st July, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ લાદતા જેમ્સ એન્ડ જવેલરી ઉદ્યોગને ફટકો પડશે. રત્નો અને ઝવેરાતની 32 અબજ ડોલરની નિકાસને રૂંધાવાનું જોખમ ઊભું થયું છે. કટ અને પોલિશ્ડ હીરા જેવા ઉત્પાદનો પર 25% ટેરિફ લાગુ થશે, જે અગાઉ ડયુટી ફ્રી હતી. આનાથી નિકાસમાં ઘટાડો થઈ શકે છે.

Published on: July 31, 2025