કેનેડા પણ પેલેસ્ટાઈનને માન્યતા આપશે, PM કાર્નીની જાહેરાતથી ઈઝરાયેલ એકલું પડ્યું.
Published on: 31st July, 2025
વડાપ્રધાન માર્ક કાર્નેએ જાહેરાત કરી કે કેનેડા UNGAમાં પેલેસ્ટાઈને સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપશે. આ માન્યતા પેલેસ્ટાઇન ઓથોરિટી દ્વારા શાસનમાં સુધારા, 2026માં હમાસ વિના ચૂંટણીઓ અને પેલેસ્ટાઇન વિસ્તારોનું નિઃશસ્ત્રીકરણ જેવી શરતો પર આધારિત હશે. કેનેડા ટુ-સ્ટેટ સોલ્યુશન માટે પ્રતિબદ્ધ છે.

Published on: July 31, 2025