ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ ઝીંક્યો, જેનો અમલ કાલથી થશે. આ નિર્ણયથી વેપાર સંબંધો પર અસર પડશે.
Published on: 31st July, 2025
અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 25% ટેરિફ નાંખ્યો છે, જે કાલથી લાગુ થશે. ટ્રમ્પના જણાવ્યા અનુસાર, ભારતના ઊંચા ટેરિફના કારણે USA સાથે કારોબાર શક્ય નથી. ભારત રશિયા સાથે વેપાર વધારે છે, જેનાથી યુક્રેન યુદ્ધ લંબાય છે એમ ટ્રમ્પ માને છે. સરકાર રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપે છે અને ટેરિફની અસરનો અભ્યાસ કરી રહી છે. હજી ટ્રેડ ડીલ થઈ નથી.

Published on: July 31, 2025