અમેરિકાનો ભારત પર 'ટેરિફ બોમ્બ': ભાજપ માટે દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસ માટે વિદેશ નીતિની નિષ્ફળતા.
અમેરિકાનો ભારત પર 'ટેરિફ બોમ્બ': ભાજપ માટે દુર્ભાગ્યપૂર્ણ, કોંગ્રેસ માટે વિદેશ નીતિની નિષ્ફળતા.
Published on: 30th July, 2025

US-India Tariff: ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીય આયાત પર 25% ટેરિફ અને દંડની જાહેરાત કરી, જે 1 ઓગસ્ટથી લાગુ થશે. રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત અને વેપાર અડચણોના કારણે આ નિર્ણય લેવાયો. ટ્રમ્પે કહ્યું કે ભારત મિત્ર હોવા છતા સહયોગી નથી, અને સૌથી વધુ ટેરિફ લગાવે છે, જેથી વ્યાપારિક લેવડ-દેવડ મર્યાદિત છે.