આઇટી ક્ષેત્રે TCS દ્વારા ૧૨,૨૪૬ કર્મચારીઓની જોબ આંચકી: કર્મચારીઓમાં ભયનો માહોલ.
Published on: 31st July, 2025
IT ક્ષેત્રે વૈશ્વિક છટણી વચ્ચે, TCS દ્વારા ૧૨,૨૪૬ કર્મચારીઓની છટણી થઈ. બીજી તરફ ઇન્ફોસિસ દ્વારા ૨૦,૦૦૦ ફ્રેશર્સને નોકરીની તક મળી રહી છે. TCSમાં હાલમાં ૬,૧૩,૦૬૯ લોકો કાર્યરત છે. છટણીનો ટ્રેન્ડ વધે તો જોખમ વધી શકે છે. નવી નોકરીઓ પણ પેદા થઈ રહી છે.

Published on: July 31, 2025