ભાસ્કર ઇન્વેસ્ટિગેશન: 1500 કરોડનું સાયબરફ્રોડ, મલેશિયામાં 'સાયબર સ્લેવરી', 15 યુવકોને હાઈજેક કરી ફ્રોડ માટે મજબૂર.
ભાસ્કર ઇન્વેસ્ટિગેશન: 1500 કરોડનું સાયબરફ્રોડ, મલેશિયામાં 'સાયબર સ્લેવરી', 15 યુવકોને હાઈજેક કરી ફ્રોડ માટે મજબૂર.
Published on: 31st July, 2025

સુરતમાં 1500 કરોડના સાયબર ફ્રોડ રેકેટમાં 'સાયબર સ્લેવરી'નો ઘટસ્ફોટ થયો છે. મલેશિયામાં ચાઈનીઝ ગેંગ દ્વારા રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. વર્ક પરમીટ પૂરી થયેલા કે ટુરીસ્ટ વિઝા પર નોકરી કરતા લોકોને કિડનેપ કરી ભારતીયોને ટાર્ગેટ બનાવવા માટે કોલ સેન્ટરમાં રખાય છે. આ સ્લેવરીમાં પંજાબ-હરિયાણાના 15 લોકો ફસાયા છે અને ભારતીય દલાલો ચાઈનીઝ ગેંગ સાથે કામ કરે છે.