ટ્રમ્પ ભારત પર બગડ્યા, 25% ટેરિફ, રશિયામાં ભૂકંપ, ગુજરાત ATSનું ઓપરેશન: મોર્નિંગ ન્યૂઝ બ્રીફ.
ટ્રમ્પ ભારત પર બગડ્યા, 25% ટેરિફ, રશિયામાં ભૂકંપ, ગુજરાત ATSનું ઓપરેશન: મોર્નિંગ ન્યૂઝ બ્રીફ.
Published on: 31st July, 2025

ડોનાલ્ડ ટ્રમ્પના ભારતના 25% ટેરિફના નિર્ણય, ISRO-NASAના ‘નિસાર’ સેટેલાઈટ લોન્ચિંગ, રશિયામાં ભૂકંપથી સુનામી, ગુજરાત ATSનું બેંગલુરુમાં ઓપરેશન, સંસદ સત્ર, માલેગાંવ બ્લાસ્ટ કેસ, અને ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ જેવા સમાચાર છે. આ સાથે, કેટલાક નેશનલ અને ઇન્ટરનેશનલ સમાચાર, બિઝનેસ અપડેટ્સ અને સ્પોર્ટ્સ ન્યૂઝ પણ આવરી લેવામાં આવ્યા છે.