અત્યાધુનિક સેન્સરથી જાપાન ભૂકંપ અને સુનામીથી બચે છે: ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ જાનહાની ટાળે છે.
અત્યાધુનિક સેન્સરથી જાપાન ભૂકંપ અને સુનામીથી બચે છે: ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થઈ જાનહાની ટાળે છે.
Published on: 31st July, 2025

જાપાને જમીન અને દરિયામાં સેન્સર નેટવર્ક ગોઠવ્યું છે જે ભૂકંપનું એલર્ટ જારી કરે છે, અને ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ થાય છે. વર્ષે 1500-2000 જેટલા ભૂકંપ આવે છે, પણ જાનહાની થતી નથી. સિસ્મોલોજિક ટેક્નોલોજીથી સેકંડોમાં એલર્ટ મળે છે, ટ્રેનો, બસો, લિફ્ટ, industrial મશિનો, કન્સ્ટ્રક્શન લિફ્ટ, ક્રેન વગેરે જાતે અટકી જાય છે.