રશિયામાં 8.8ની તીવ્રતાનો ભૂકંપ: જાપાન અને અમેરિકામાં સુનામીની અસર.
Published on: 31st July, 2025
રશિયાના દૂર પૂર્વમાં 8.8ની તીવ્રતાના ભૂકંપથી આવેલા સુનામીના મોજા જાપાન, અમેરિકા અને કેનેડાના પશ્ચિમ કાંઠા સુધી પહોંચ્યા. રશિયાના દરિયાકાંઠે 10થી 15 મીટર ઊંચા મોજા ઉછળ્યાં. જાપાનની વોર્નિંગ સિસ્ટમથી સુનામીના મોજા સામે રક્ષણ મળ્યું, જાનહાનિ ટળી. રશિયામાં નુકસાન થયું પણ જાનહાનિ થઈ નહીં, પરંતુ સુનામીના મોજાએ ઘણા દેશોને ધ્રુજાવ્યા.

Published on: July 31, 2025