ટ્રમ્પની ચેતવણી: 25% Tariff છતાં ભારત સાથે વાતચીત ચાલુ, પણ BRICS સભ્યપદ બદલ Penalty લાગશે.
ટ્રમ્પની ચેતવણી: 25% Tariff છતાં ભારત સાથે વાતચીત ચાલુ, પણ BRICS સભ્યપદ બદલ Penalty લાગશે.
Published on: 31st July, 2025

Trump એ ભારત પર 25% Tariff લગાવ્યો, છતાં વાતચીત ચાલુ રાખવાની વાત કરી. તેમણે કહ્યું કે ભારત રશિયા પાસેથી મોટા પ્રમાણમાં શસ્ત્રો અને ઓઈલ ખરીદી રહ્યું છે, જે યુક્રેન યુદ્ધને જોતા યોગ્ય નથી. આથી BRICS સભ્ય બનવા બદલ ભારતે Penalty અને Tariff ભરવા પડશે, જે 1 ઓગસ્ટથી લાગુ થશે.