ટ્રમ્પની જાહેરાત: ભારત પર 25 ટકા ટેરિફ, 1 ઓગસ્ટથી ટેક્સ લાગુ. BIG NEWS!
Published on: 30th July, 2025
Donald Trump દ્વારા ભારત પર 25 ટકા ટેરિફની જાહેરાત, 1 ઓગસ્ટથી ટેક્સ લાગશે. ટ્રમ્પે જણાવ્યું કે ભારત મિત્ર હોવા છતાં બિઝનેસમાં સહયોગી નથી. ભારતમાં વધુ ટેરિફ અને નોન-મોનેટરી ટ્રેડ બેરિયર્સ જટિલ છે. આ કારણે અમેરિકા અને ભારત વચ્ચે વ્યાપારિક લેવડ-દેવડ મર્યાદિત છે.

Published on: July 30, 2025