લંડનમાં ગુજરાતી સરદાર વંશજે મોદીને ચા પીવડાવી; ગુજ્જુ બોય્ઝની PM સાથેની વાતચીત અને અદ્ભુત અનુભવ!
Published on: 28th July, 2025
લંડનમાં મોદીને ગુજરાતી છોકરાઓએ ચા પીવડાવી, જે સરદાર પટેલના વંશજ છે. 'અમાલા' ચાના ફાઉન્ડર અખિલ પટેલે નાનાની રેસિપીથી ચા બનાવી. મેનેજર મિહિરે મોદીજી સાથેની વાતચીત વર્ણવી, "સાહેબ, હું મેહોણી, ગુજરાતી છું." મોદીજીએ મહેસાણાની વાત કરી. મિહિરે જણાવ્યું કે મોદીજીનો હાથ ખૂબ જ નરમ હતો. બંને PMએ ચાના વખાણ કર્યા અને રેસિપી પણ પૂછી. આ ઘટના આખી દુનિયામાં viral થઇ. મિહિરના પરિવારે ખુશી વ્યક્ત કરી.

Published on: July 28, 2025