વડોદરા: 99 શિક્ષણ સહાયકોને નિમણૂક પત્ર વિતરણ, શિક્ષણ વિભાગ દ્વારા આયોજન.
Published on: 28th July, 2025
વડોદરા જિલ્લાની બિનસરકારી ગ્રાન્ટેડ માધ્યમિક શાળાઓ માટે 99 નવનિયુક્ત શિક્ષણ સહાયકોને નિમણૂક પત્રો એનાયત કરાયા. આ કાર્યક્રમ જિલ્લા શિક્ષણાધિકારી એમ. આર. પાંડેની અધ્યક્ષતામાં યોજાયો હતો, જેમાં સંચાલક મંડળના પ્રમુખ આર. સી. પટેલે પણ આશીર્વચન આપ્યા હતા. નિમણૂક પામેલા ઉમેદવારોમાં કોમ્પ્યુટર, ENGLISH, ગુજરાતી, હિન્દી, ગણિત/વિજ્ઞાન સહિતના વિષયોના શિક્ષકોનો સમાવેશ થાય છે.

Published on: July 28, 2025