ઓપરેશન સિંદૂર સુધી ભારતનો જવાબ મર્યાદિત નહીં રહે: સંસદમાં એસ. જયશંકરનું નિવેદન.
Published on: 28th July, 2025
Monsoon Session 2025માં સંસદના શરૂઆતના દિવસોમાં હોબાળો થયો. વિપક્ષે બિહારની મતદાર યાદીને લગતા સ્પેશિયલ ઇન્સેન્ટિવ રિવિઝન (SIR)નો વિરોધ કર્યો. 28 જુલાઈએ સંસદમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા થઈ. રાજનાથ સિંહ બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે સરકારનો પક્ષ રજૂ કર્યો હતો.

Published on: July 28, 2025