વિરાણીયામાં નાળાના અભાવે હાલાકી; ધારાસભ્ય ગુલાબસિંહનો ખુલાસો: રસ્તો મંજૂર, બ્લોક કન્વર્ટ માટે રિવાઈઝ.
વિરાણીયામાં નાળાના અભાવે હાલાકી; ધારાસભ્ય ગુલાબસિંહનો ખુલાસો: રસ્તો મંજૂર, બ્લોક કન્વર્ટ માટે રિવાઈઝ.
Published on: 28th July, 2025

મહીસાગર જિલ્લામાં વરસાદથી નદી-નાળામાં નીર આવ્યા, લુણાવાડાના વિરાણીયાનો પાણી ભરેલા રસ્તાનો VIDEO વાયરલ થયો. 72 લાખ મંજૂર હોવા છતાં પુલ નથી બન્યો. ધારાસભ્ય ગુલાબસિંહે જણાવ્યું: રસ્તો 2021માં મંજૂર થયેલો છે, નાળું ટકતું ન હોવાથી બ્લોક કન્વર્ટ માટે રિવાઈઝ કરાયો છે. ભાટપુર ગામે પુલ છે.