પરિણીતાની પતિ અને જેઠ સામે ફરિયાદ: લેન્ડ ગ્રેબિંગના કેસમાં વોન્ટેડ જાહેર કરાયા બાદ પતિ અને જેઠે સામાન ચોર્યો.
પરિણીતાની પતિ અને જેઠ સામે ફરિયાદ: લેન્ડ ગ્રેબિંગના કેસમાં વોન્ટેડ જાહેર કરાયા બાદ પતિ અને જેઠે સામાન ચોર્યો.
Published on: 28th July, 2025

અમદાવાદના નિકોલમાં પરિણીતાએ પતિ અને જેઠ વિરુદ્ધ ઘરના સામાનની ચોરીની ફરિયાદ નોંધાવી છે. લેન્ડ ગ્રેબિંગના ગુનામાં વોન્ટેડ જાહેર થયા બાદ પરિણીતાએ ઘરને તાળું માર્યું હતું. ત્યારબાદ, પતિ અને જેઠે તાળું તોડીને TV, ફ્રીજ, AC, washing machine, sofa અને ડોક્યુમેન્ટ્સ ચોરી લીધા હોવાનો આરોપ છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.