JDU નેતા લલન સિંહની જીભ લપસી, આતંકીઓને શહીદ કહ્યા; ગોગોઈનો રાજનાથ પર ગુસ્સો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા.
JDU નેતા લલન સિંહની જીભ લપસી, આતંકીઓને શહીદ કહ્યા; ગોગોઈનો રાજનાથ પર ગુસ્સો અને ઓપરેશન સિંદૂર પર ચર્ચા.
Published on: 28th July, 2025

લોકસભામાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા દરમિયાન લલન સિંહે આતંકવાદીઓને શહીદ કહ્યા અને મસૂદ અઝહરને સાહેબ કહ્યા. રાહુલ ગાંધીએ યુદ્ધવિરામ પર સવાલ ઉઠાવ્યા. ગૌરવ ગોગોઈએ રાજનાથ સિંહને આંગળી ચીંધીને સવાલો કર્યા કે આતંકવાદીઓ પહેલગામ કેવી રીતે આવ્યા. Rajnath Singhe કહ્યું કે તેઓ હંમેશા સત્તામાં નહીં રહે. જુઓ આ VIDEO MOMENTS.