ગુજરાત@75 લોગો સ્પર્ધા: ભાગ લો, 3 લાખ જીતો! MyGovindia પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન.
ગુજરાત@75 લોગો સ્પર્ધા: ભાગ લો, 3 લાખ જીતો! MyGovindia પર રાષ્ટ્રીય સ્તરે લોગો ડિઝાઇન સ્પર્ધાનું આયોજન.
Published on: 28th July, 2025

ગુજરાતના 75 વર્ષની ઉજવણી માટે MyGovindia પર લોગો સ્પર્ધાનું આયોજન કરાયું છે. સ્પર્ધાનો આશય આર્થિક નેતૃત્વ, ટેક્નોલોજીકલ પ્રગતિ, સાંસ્કૃતિક પ્રભુતાને ઉજાગર કરવાનો છે. સ્પર્ધકો 28 જુલાઈથી 14 ઓગસ્ટ સુધીમાં લોગો સબમીટ કરી શકશે. વિજેતાને 3 લાખનું ઇનામ અને સર્ટિફિકેટ મળશે. Gujarat@75 વાઈબ્રન્ટ હેરીટેજ, વિઝનરી ફ્યુચરની થીમ છે.