વેરાવળમાં નવનિયુક્ત 66 શિક્ષકોનો નિમણૂક સમારોહ: જિલ્લા શિક્ષણાધિકારીએ શિક્ષકને સંવેદના અને સમર્પણનું પ્રતિક ગણાવ્યું.
Published on: 28th July, 2025
વેરાવળની મણીબહેન કોટક હાઈસ્કૂલમાં નવનિયુક્ત શિક્ષકોનો સમારોહ યોજાયો, જેમાં શિક્ષણ સહાયક ભરતી - 2024 અંતર્ગત 66 ઉમેદવારોને નિમણૂક હુકમો અપાયા. જિલ્લા શિક્ષણાધિકારી એમ.પી.બોરીચાએ શિક્ષકને સંવેદનાનું પ્રતિક ગણાવ્યું. નવા શિક્ષકોને નિષ્ઠાથી કાર્ય કરવા અને નાગરિકોને તૈયાર કરવા અનુરોધ કર્યો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ કચેરીના અધિકારીઓ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા.

Published on: July 28, 2025