AI ટેકનોલોજીના દાવા છતાં અમદાવાદના સિંધુભવન રોડ પર CCTV કેમેરા અને વરસાદી પાણીની લાઈનોનો અભાવ.
AI ટેકનોલોજીના દાવા છતાં અમદાવાદના સિંધુભવન રોડ પર CCTV કેમેરા અને વરસાદી પાણીની લાઈનોનો અભાવ.
Published on: 28th July, 2025

અમદાવાદમાં ભારે વરસાદથી પાણી ભરાયા, AI ટેકનોલોજીનો ઉપયોગ માત્ર કાગળ પર? સિંધુભવન રોડ પર CCTV કેમેરા જ નથી! AMCના કમાન્ડ સેન્ટરના દાવા પોકળ? 50% CCTV કેમેરા બંધ હાલતમાં. 3200 કિમી રોડમાંથી માત્ર 965 કિમીમાં જ પાણીની લાઈન. ભાજપનું શાસન છતાં સ્માર્ટ સિટી સ્વિમિંગ પુલ સિટી બન્યું. અધિકારીઓના દાવા છતાં સ્થિતિ બદલાઈ નથી.