રાજકોટમાં MD ડ્રગ્સ સાથે બે આરોપી પકડાયા: શહેર SOGએ ૩૦ લાખનું ૩૦૩ ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું.
રાજકોટમાં MD ડ્રગ્સ સાથે બે આરોપી પકડાયા: શહેર SOGએ ૩૦ લાખનું ૩૦૩ ગ્રામ MD ડ્રગ્સ જપ્ત કર્યું.
Published on: 28th July, 2025

રાજકોટ શહેર SOG પોલીસે ૩૦૩ ગ્રામ MD ડ્રગ્સ સાથે બે આરોપીઓની ધરપકડ કરી છે. રેલનગર વિસ્તારના ગુલમ્હોર પ્લાઝા એપાર્ટમેન્ટમાંથી ૩૦ લાખથી વધુ કિંમતનું MD ડ્રગ્સ જપ્ત કરાયું. આરોપી રણજીત ઉર્ફે કાનો ટિકિટ અને હિતેન્દ્રસિંહ ઉર્ફે હકો કડીની ધરપકડ કરવામાં આવી છે.