કિમ જોંગ ઉનની બહેને દ. કોરિયા અને અમેરિકા સાથેની વાતચીતનો પ્રસ્તાવ ફગાવ્યો.
Published on: 28th July, 2025
Kim Yo Jongના નિવેદન અનુસાર, ઉત્તર કોરિયાને દક્ષિણ કોરિયા સાથે વાતચીતમાં રસ નથી. દક્ષિણ કોરિયાની શાંતિ સ્થાપવાની વાતચીતના પ્રસ્તાવને કિમ જોંગ ઉનની બહેને ફગાવી દીધો છે, ભલે તેમના પ્રતિસ્પર્ધી ગમે તે પ્રસ્તાવ રજૂ કરે. ઉત્તર કોરિયાને South Korea સાથે કોઈ વાતચીત કરવી નથી.

Published on: July 28, 2025