કિમ જોંગ ઉનની બહેને દ. કોરિયા અને અમેરિકા સાથે વાતચીતનો પ્રસ્તાવ ફગાવ્યો.
કિમ જોંગ ઉનની બહેને દ. કોરિયા અને અમેરિકા સાથે વાતચીતનો પ્રસ્તાવ ફગાવ્યો.
Published on: 28th July, 2025

Kim Yo Jongએ જણાવ્યું કે ઉત્તર કોરિયાને દક્ષિણ કોરિયા સાથે વાતચીતમાં રસ નથી. દક્ષિણ કોરિયાની સરકારે શાંતિ સ્થાપવા માટે વાતચીતનો પ્રસ્તાવ મૂક્યો હતો, જેને કિમ જોંગ ઉનની બહેને ફગાવી દીધો છે, ભલે ગમે તેવો પ્રસ્તાવ રજૂ કરે, ઉત્તર કોરિયાને રસ નથી.