માતૃપ્રેમની ઢાલ: Air India plane crashમાં માતાની હિંમતથી 8 મહિનાનું શિશુ બચ્યું.
Published on: 28th July, 2025
Air India plane crash: 8 મહિનાનો ધ્યાંશ ભીષણ વિમાન દુર્ઘટનામાં જીવતો બચ્યો. મનીષા કાછડિયાએ ફ્લાઇટ IC171 ક્રેશ થઈ ત્યારે પોતાના બાળકનું રક્ષણ કર્યું. માતાએ પોતાના શરીરને ઢાલ બનાવી ધ્યાંશને સલામત રાખ્યો.આગ અને ધુમાડાની વચ્ચે પણ માતાનો પ્રેમ જીત્યો.

Published on: July 28, 2025