કાવી-કંબોઈ સ્તંભેશ્વર મંદિરે ભક્તોની ભીડ:'હર હર મહાદેવ' ગુંજ્યો, 225 કાવડિયાઓએ 53 KM ચાલી ગંગાજળથી અભિષેક કર્યો.
કાવી-કંબોઈ સ્તંભેશ્વર મંદિરે ભક્તોની ભીડ:'હર હર મહાદેવ' ગુંજ્યો, 225 કાવડિયાઓએ 53 KM ચાલી ગંગાજળથી અભિષેક કર્યો.
Published on: 28th July, 2025

જંબુસરના કાવી-કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ મંદિરે શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તો ઉમટ્યા. સ્તંભેશ્વર તીર્થધામ તરીકે પ્રસિદ્ધ છે, જ્યાં દરિયા દેવ શિવલિંગનો દિવસમાં બે વાર જલાભિષેક કરે છે. માતૃત્વ ચેરીટેબલ ટ્રસ્ટના 225 કાવડ યાત્રીઓએ પાદરાથી 53 KM ચાલી હુબલી નદીના ગંગાજળથી શિવલિંગ પર અભિષેક કર્યો; મંદિર દ્વારા ભોજન સહિતની વ્યવસ્થા કરાઈ.