નવસારી પોલીસનું ઓપરેશન સાયબર સ્ટોર્મ: ૯ રાજ્યોમાંથી ૬૪ સાયબર ઠગોની ધરપકડ કરવામાં આવી.
Published on: 28th July, 2025
નવસારી પોલીસે 'ઓપરેશન સાયબર સ્ટોર્મ' હેઠળ 30 સાયબર ક્રાઈમના કેસોમાં સંડોવાયેલા 64 આરોપીઓની 9 રાજ્યોમાંથી ધરપકડ કરી. આ ઓપરેશન 1 જૂન, 2025થી શરૂ થયું હતું, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિતના રાજ્યોમાં ટીમો મોકલવામાં આવી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી ઇન્વેસીમેન્ટ ફ્રોડ, બૅન્કિંગ કસ્ટમર સર્વિસ ફ્રોડ અને સોશિયલ મીડિયા ફ્રોડ જેવા પાંચ પ્રકારના સાયબર ફ્રોડ સામે આવ્યા.

Published on: July 28, 2025