ટ્રમ્પ: શી જિનપિંગ આમંત્રણ આપશે તો કદાચ ચાયના જઈશ.
Published on: 29th July, 2025
ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે શી જિનપિંગ આમંત્રણ આપશે તો ચાયના જઈશ. તેઓ શી જિનપિંગ સાથે શિખર-મંત્રણા યોજવાના નથી, પરંતુ જો આમંત્રણ મળે તો બૈજિંગ જવા માટે તેઓ તૈયાર છે. તેઓ ઓક્ટોબર-30 થી 1 નવેમ્બર સુધી દ.કોરિયામાં એશિયા પેસિફિક ઇકોનોમિક કો-ઓપરેશનની બેઠકમાં જતાં માર્ગમાં બૈજિંગ રોકાઈ શકે છે.

Published on: July 29, 2025