કીડીઓ સૌથી લાંબુ જીવતા જંતુઓ છે.
કીડીઓ સૌથી લાંબુ જીવતા જંતુઓ છે.
Published on: 09th August, 2025

વિશ્વભરમાં 12,000 થી વધુ ant પ્રજાતિઓ છે, જેમાં બુલેટ ant નો ડંખ સૌથી વધુ પીડાદાયક હોય છે. Fire ants દર વર્ષે 3 billion ડોલરથી વધુનું નુકસાન કરે છે. કીડીઓ સૌથી લાંબુ જીવતા જંતુઓ છે, જેમાં રાણી કીડી 30 વર્ષ સુધી જીવી શકે છે. Ant તેમના કદના પ્રમાણમાં વિશ્વના સૌથી મજબૂત પ્રાણીઓમાંનું એક છે, જે તેમના શરીરના વજનથી 50 ગણું વજન ઉંચકી શકે છે.