અર્થતંત્ર: દેશ કે સમાજમાં માલ, સેવાઓના ઉત્પાદન, વિતરણ અને વપરાશની પ્રક્રિયા એટલે Economy.
અર્થતંત્ર: દેશ કે સમાજમાં માલ, સેવાઓના ઉત્પાદન, વિતરણ અને વપરાશની પ્રક્રિયા એટલે Economy.
Published on: 09th August, 2025

અર્થતંત્ર (Economy) એટલે દેશમાં ઉપલબ્ધ સંસાધનોથી માલ અને સેવાઓનું ઉત્પાદન, વિતરણ અને વપરાશ. લોકો આવક મેળવે, માલ ખરીદે, નોકરી કરે અને સરકાર દેશ ચલાવે એ પદ્ધતિ. ઉત્પાદન, વિતરણ, વપરાશ અને વિનિમય તેના મુખ્ય તત્વો છે. પૂંજીવાદી, સામ્યવાદી અને મિશ્ર અર્થતંત્ર તેના પ્રકાર છે. તે દેશના વિકાસ માટે આધારભૂત છે.