હાથની છાપમાંથી ટ્રી બનાવો: A4 સાઇઝના પેપર પર હાથ દોરી, રંગો પૂરીને સુંદર ટ્રી તૈયાર કરો.
હાથની છાપમાંથી ટ્રી બનાવો: A4 સાઇઝના પેપર પર હાથ દોરી, રંગો પૂરીને સુંદર ટ્રી તૈયાર કરો.
Published on: 09th August, 2025

A4 સાઇઝના ચાર્ટ પેપર પર હાથ મૂકી આઉટલાઇન દોરો, બ્રાઉન કલર કરો. પછી રેડ, ગ્રીન, યલો, ઓરેન્જ કલરના ટપકાં કરો. કલર સુકાયા બાદ આઉટ લાઇન કરો. સ્કેચપેન અથવા વોટર કલરનો યૂઝ કરી શકો છો. રંગોને પીંછીથી લગાવી કલરફુલ ટ્રી બનાવો.