ઈલોન મસ્કની SpaceX 25-30 અબજ ડોલરનો IPO લાવશે એવા રિપોર્ટ
ઈલોન મસ્કની SpaceX 25-30 અબજ ડોલરનો IPO લાવશે એવા રિપોર્ટ
Published on: 15th December, 2025

રિપોર્ટ મુજબ, ઈલોન મસ્કની SpaceX 2026 માં 25 થી 30 અબજ ડોલરનો IPO લાવશે. આ વિશ્વનું સૌથી મોટું લિસ્ટિંગ હોઈ શકે છે. રોકાણકારો 421 ડોલર પ્રતિ શેરના ભાવે 2.56 અબજ ડોલરના શેર્સ ખરીદશે. OpenAI પછી SpaceX નું મૂલ્ય 1.5 ટ્રિલિયન ડોલર આંકવામાં આવશે.