સરકારને જાહેર સાહસો મારફતે ડિવિડન્ડ રૂપે અત્યાર સુધીમાં 41378 કરોડની આવક થઈ.
સરકારને જાહેર સાહસો મારફતે ડિવિડન્ડ રૂપે અત્યાર સુધીમાં 41378 કરોડની આવક થઈ.
Published on: 13th December, 2025

કેન્દ્ર સરકારને ચાલુ નાણાંકીય વર્ષમાં અત્યાર સુધીમાં 41378 કરોડ રૂપિયાનું ડિવિડન્ડ મળ્યું છે, જે બજેટના 60% આસપાસ છે. જોકે, આ આવક પાછલા વર્ષની સરખામણીમાં ઓછી છે. 2025ના નાણાંકીય વર્ષમાં સરકારની આવક રેકોર્ડ 74129 કરોડ રૂપિયા રહી હતી. CPSE Dividend ની આવક એક વર્ષ પહેલાના સમયગાળામાં 47338 કરોડ રૂપિયા હતી.