સાલડી સ્કૂલની ચાર ગામના વિદ્યાર્થીઓ માટે FREE બસસેવા: ગામમાં શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને પીંપળેશ્વર મહાદેવ આસ્થાનું કેન્દ્ર.
સાલડી સ્કૂલની ચાર ગામના વિદ્યાર્થીઓ માટે FREE બસસેવા: ગામમાં શિક્ષણ, આધુનિક સુવિધાઓ અને પીંપળેશ્વર મહાદેવ આસ્થાનું કેન્દ્ર.
Published on: 15th December, 2025

મહેસાણા તાલુકાના સાલડી ગામમાં RCC રોડ, પાણી, ગટર, સ્ટ્રીટલાઇટ, કોમ્પ્યુટર લેબ જેવી સુવિધાઓ છે. ચરાડુ, ખાટા અંબા, શંકરપુરા, વાળીનાથથી આવતા વિદ્યાર્થીઓ માટે FREE બસ સુવિધા છે. ગામમાં આધુનિક ગ્રામ પંચાયત, પ્રાથમિકથી ધોરણ 12 સુધી શિક્ષણ, સેવા સહકારી મંડળી, દૂધમંડળી, આંગણવાડી છે. રામજી મંદિર અને પીંપળેશ્વર મહાદેવ આસ્થાના કેન્દ્રો છે.